અક્ષરધામ શ્રી ગઢપુરમાં શ્રીહરિ જયા નિવાસ કરતા જે ભૂમિમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે અંતિમ શ્ર્વાસ લીધો તે અક્ષર ઓરડીનો શાસ્ત્રોના વર્ણન પ્રમાણેનો જીર્ણોધ્ધાર થઇ રહ્યો હોય જેમને આ કાર્યમાં સેવા નોંધાવવાની હોય તેણે ગઢપુર મંદિરની પાકી પાવતી મેળવી સેવા કરવી...